હેલ્પડેસ્ક
Helpdesk

Gaurav Jagdishbhai Tank
Prabhari
8007161696

Anmol Mahendrabhai Tank
Sabhya
9685469888

Danish Kamleshbhai Rathod
Sabhya
9421709105

Mayur Arvindbhai Solanki
Sabhya
9701312000

Adarsh Rameshbhai Chauhan
Sabhya
9978335511

Jignesh Balram Rathod
Sabhya
9601264016

Hiren Harilalbhai Chauhan
Sabhya
9879237977
શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાના લોકોપયોગી કાર્યોને સફળતાપૂર્વક પાર પાડવા વિવિધ સમિતિઓના માધ્યમથી સમાજબંધુઓના સહકારથી , નવા નવા સેવા કરવા ઇચ્છુક ભાઈઓને સાંકળીને સમાજબંધુઓને મદદરૂપ થવાના પ્રયત્નોમાં એક પુષ્પગુચ્છ વધુ ઉમેરતાં મહાદ્ગભા દ્વારા…
"SHRI KGK HELP DESK - હેલ્પ ડેસ્ક"
ની રચના કરવામાં આવી છે. જેમાં સમાજની યુવા બ્રિગેડની ટીમ ભારતભરમાં વસતા સમાજના દરેક સમાજબાંધવો માટે કાર્ય કરશે. સમાજના કોઈપણ ભાઇ - બહેન બીજે ગામ અથવા અન્ય શહેરમાં જઇ કોઈપણ કારણથી નિઃસહાય થાય કે મુંઝવણ અનુભવે તો ફક્ત એક ફોન કરીને તેમની સમસ્યાના સમાધાન માટેનો પૂર્ણ પ્રયાણ કરશે અને સમાજબંધુઓની ભ્રમણ્યા દુર થાય તેવા નિષ્ઠાપૂર્વકના સફળ પ્રયત્નો કરશે.
આ સમિતિ નિમ્નલિખિત વિષયો પર કાર્યો કરશે.
★ કોઈપણ જાતની સ્વાસ્થ્ય સંબંધિત આપાતકાલિન સેવા.
★ કોઈપણ દુર્ઘટનામાં આસપાસના ઘટક સાથે સંકલન સાધી ત્વરિત સહાયતા.
★ આર્થિક રૂપે બીજા ઘટકમાં અટવાઇ જવાની સ્થિતિમાં ત્વરિત મદદ.
★ શૈક્ષણિક સહાયતા માટે મદદ અને માર્ગદર્શન આપવું.
★ ૨૪ × ૭ સમાજના ડૉક્ટર્સની સુવિધા.
★ બીજા ઘટકમાં ભ્રમણ દરમ્યાન ત્યાંની જાણકારી.
★ બીજા ઘટકમાં પ્રવાસ દરમ્યાન રહેવાની વ્યવસ્થા.
★ સરકારી તંત્ર દ્વારા મદદના પ્રયાસ.
★ દેશ / વિદેશના પર્યટનમાં મદદ અને સંપૂર્ણ જાણકારી.
★ સમાજના દરેક વર્ગ માટે ૨૪ × ૭ સેવા.
★ સમાજના જરૂરતમંદ સભ્યો માટે નોકરી અથવા અર્થોપાજન માટે માર્ગદર્શન.