કુળદેવી અને સ્થાનોંકી માહિતી
Kuldevi & Temple Details
કુળદેવી અને મંદિરોની માહિતી
જ્ઞાતિજનોને જયારે ધાર્મિક, સામાજિક, પારિવારિક અથવા અન્ય પ્રસંગે પુજારીઓ દ્વારા તેમના વંશ, કુળદેવી, દેવતા, ગોત્ર વગૈરહના નામોનું સ્મરણ અથવા આહવાન કરવાનું કહેવામાં આવે છે, ત્યારે વધુ પડતા જ્ઞાતિજનો આવી જાણકારીના અભાવમાં મૂંઝણ અનુભવે છે. આવી જાણકારી ઉપલબ્ધ કરવાના હેતુ થી આ App બનાવવામાં આવેલ છે.
શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાની “ડિજિટલ વંશાવલી સમિતિએ” જયારે સમાજના દરેક વંશની વંશાવલીના સંકલન સંરક્ષણ અને ડીજીટીકરણનું કાર્ય હાથ ધરેલ ત્યારે ઉપરોક્ત ધાર્મિક જાણકારીઓના સંકલનનું કાર્ય પણ કરેલ. તેના માટે મહાસભા દ્વારા પ્રકાશિત કુમાર જ્ઞાતિ પ્રકાશ અને ઓળખ નામના ઐતેહાસીક માહિતી ધરાવતા ગ્રંથોનું પણ વિગતવાર અધ્યયન કરવામાં આ મેગા પ્રોજેક્ટના અંતર્ગત સમાજના દરેક વંશના ગોઠીભાઈઓના સમૂહ (સંગઠિત અથવા અસંગઠિત) થી વ્યક્તિગત મુલાકાત લઇ પ્રમાણિત જાણકારી મેળવવામાં આવેલ છે.
આ વિશેષ સંકલન અને અધ્યયન પ્રમાણે આપણા સમાજમાં કુલ ૭૮ વંશો છે જેના ગોતીભાઈઓ પોતાના નામ સાથે અવંટક લખે છે. આવા દરેક ૭૮ વંશોના પૂર્વજો આજથી લગભગ ૪૦૦ થી ૫૦૦ વર્ષો પહેલા બારોટના ચોપડા પ્રમાણે પોત પોતાના કુળદેવી, દેવતા, સુરાપુરા ડાડા, ક્ષેત્રપાલ, ડાડાઓ, ગણેશજી, હનુમાનજી વગૈરહના ફળાઓને પોતાના મંદિર / સ્થાનકમાં વિધીસર સ્થાપિત કરી, શ્રદ્ધાપૂર્વક અને પોતાની પરંપરાનુસાર પૂજા અર્ચના કરતા આવ્યા છે અને પોતાના કુળની સુરક્ષા અને સુખ સમરિદ્ધીની મંગલ કામના કરવા જાય છે. આપણા સમાજના દરેક ૭૮ વંશોના ૭૮ મંદિર / સ્થાનકોની વૃસ્તુત માહિતી અહીં રજુ કરેલ છે.
વિગત નોંધ :
૧. અહીં પ્રસ્તુત માહિતિઓમાં કોઈ ભૂલ અથવા સુધાર હોયતો સંબંધિત મંદિર વ્યવસ્થાપકોના મારફત જાણ કરવા વિનંતી.
૨. અહીં પ્રસ્તુત વંશોની વંશાવલી જોવા અથવા download કરવા માટે Vanshawali App નું ઉપયોગ કરશો.
1.
ચૌહાણ
CHAUHAN

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

અંજાર
ANJAR

અંજાર
ANJAR

Vanshawali ID: 14
દેશમાં ગામ: અંજાર
Desh Maa Gaam: ANJAR
ગોત્ર: વત્સ
Gotra: VATSA
2.
ચૌહાણ
CHAUHAN

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

નાગોર
NAGORE

નાગોર
NAGOR

Vanshawali ID: 15
દેશમાં ગામ: નાગોર
Desh Maa Gaam: NAGOR
ગોત્ર: વત્સ
Gotra: VATSA
3.
ચૌહાણ
CHAUHAN

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

નાગલપર
NAGALPAR

નાગલપર, વીડી, અંજાર, ખંભરા, માધાપર, દીવરીયા
NAGALPAR, VIDI, ANJAR, KHAMBHARA, MADHAPAR, DEVALIA

Vanshawali ID: 16
દેશમાં ગામ: નાગલપર, વીડી, અંજાર, ખંભરા, માધાપર, દીવરીયા
Desh Maa Gaam: NAGALPAR, VIDI, ANJAR, KHAMBHARA, MADHAPAR, DEVALIA
ગોત્ર: વત્સ
Gotra: VATSA
4.
ચૌહાણ
CHAUHAN

બ્રમ્હાણી - ચામુંડામાં
BRAHMANI - CHAMUNDA MAA

દીવરીયા
DEVALIA

દીવરીયા
DEVALIA

Vanshawali ID: 17
દેશમાં ગામ: દીવરીયા
Desh Maa Gaam: DEVALIA
ગોત્ર: વત્સ
Gotra: VATSA
5.
ચૌહાણ
CHAUHAN

ચામુંડામાં
CHAMUNDA MAA

નાગલપર
NAGALPAR

ગળપાદર, નાગલપર, દીવરીયા, ખંભરા
GADPADAR, NAGALPAR, DEVALAI, KHAMBHARA

Vanshawali ID: 18
દેશમાં ગામ: ગળપાદર, નાગલપર, દીવરીયા, ખંભરા
Desh Maa Gaam: GADPADAR, NAGALPAR, DEVALAI, KHAMBHARA
ગોત્ર: વત્સ
Gotra: VATSA
6.
ચૌહાણ
CHAUHAN

ચાવલમાં
CHAVAL MAA

રેહા
REHA

અંજાર
ANJAR

Vanshawali ID: 19
દેશમાં ગામ: અંજાર
Desh Maa Gaam: ANJAR
ગોત્ર: વત્સ (કશ્યપ)
Gotra: VATSA (KASHYAP)
7.
ચૌહાણ
CHAUHAN

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

રેહા
REHA

રેહા
REHA

Vanshawali ID: 20
દેશમાં ગામ: રેહા
Desh Maa Gaam: REHA
ગોત્ર: વત્સ
Gotra: VATSA
8.
ચૌહાણ
CHAUHAN

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

કુકમા
KUKMA

જાંબુડી, ચંદીયા, કુમ્ભારીયા
JAMBUDI, CHANDIA, KUMBHARIA

Vanshawali ID: 21
દેશમાં ગામ: જાંબુડી, ચંદીયા, કુમ્ભારીયા
Desh Maa Gaam: JAMBUDI, CHANDIA, KUMBHARIA
ગોત્ર: વત્સ
Gotra: VATSA
9.
ચૌહાણ
CHAUHAN

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

કુકમા
KUKMA

કુકમા, રેહા
KUKMA, REHA

Vanshawali ID: 22
દેશમાં ગામ: કુકમા, રેહા
Desh Maa Gaam: KUKMA, REHA
ગોત્ર: વત્સ
Gotra: VATSA
10.
ચૌહાણ (રાઘવાણી, લખાણી)
CHAUHAN (RAGHWANI, LAKHANI)

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

સિનોગ્રા
SENUGRA

સિનોગ્રા, ગળપાદર, દીવરીયા
SENUGARA, GADPADAR, DEVALIA

Vanshawali ID: 23
દેશમાં ગામ: સિનોગ્રા, ગળપાદર, દીવરીયા
Desh Maa Gaam: SENUGARA, GADPADAR, DEVALIA
ગોત્ર: વત્સ
Gotra: VATSA
11.
ચૌહાણ
CHAUHAN

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

કુમ્ભારીયા
KUMBHARIA

કુમ્ભારીયા
KUMBHARIA

Vanshawali ID: 24
દેશમાં ગામ: કુમ્ભારીયા
Desh Maa Gaam: KUMBHARIA
ગોત્ર: વત્સ
Gotra: VATSA
12.
ચૌહાણ
CHAUHAN

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

કુમ્ભારીયા
KUMBHARIA

કુમ્ભારીયા
KUMBHARIA

Vanshawali ID: 25
દેશમાં ગામ: કુમ્ભારીયા
Desh Maa Gaam: KUMBHARIA
ગોત્ર: વત્સ
Gotra: VATSA
13.
ચાવડા
CHAWDA

શીકોતરામાં
SIKOTER MAA

કુમ્ભારીયા
KUMBHARIA

કુમ્ભારીયા
KUMBHARIA

Vanshawali ID: 49
દેશમાં ગામ: કુમ્ભારીયા
Desh Maa Gaam: KUMBHARIA
ગોત્ર: કશ્યપ
Gotra: KASHYAP
14.
ચાવડા
CHAWDA

બ્રમ્હાણી - ચામુંડામાં
BRAHMANI - CHAMUNDA MAA

ચંદીયા
CHANDIA

ચંદીયા, લોવારીયા, સિનોગ્રા, અંજાર, માધાપર
CHANDIA, LOVARIA, SENUGARA, ANJAR, MADHAPAR

Vanshawali ID: 50
દેશમાં ગામ: ચંદીયા, લોવારીયા, સિનોગ્રા, અંજાર, માધાપર
Desh Maa Gaam: CHANDIA, LOVARIA, SENUGARA, ANJAR, MADHAPAR
ગોત્ર: વશિષ્ઠ
Gotra: VASHISHTHA
15.
ચાવડા
CHAWDA

ગત્રાડ માં
GATRAD MAA

ચંદીયા
CHANDIA

ચંદીયા
CHANDIA

Vanshawali ID: 51
દેશમાં ગામ: ચંદીયા
Desh Maa Gaam: CHANDIA
ગોત્ર: વશિષ્ઠ
Gotra: VASHISHTHA
16.
ચાવડા
CHAWDA

બ્રમ્હાણી શીકોતરામાં
BRAHMANI - SIKOTER MAA

દીવરીયા
DEVALIA

દીવરીયા, ખંભરા, અંજાર, સિનોગ્રા, ગળપાદર, મેઘપર, રેહા, નાગલપર, વીડી, ખંભરા
DEVALIA, ANJAR, SENUGARA, GADPADAR, MEGHPAR, REHA, NAGALPAR, VIDI, KHAMBHARA

Vanshawali ID: 52
દેશમાં ગામ: દીવરીયા, ખંભરા, અંજાર, સિનોગ્રા, ગળપાદર, મેઘપર, રેહા, નાગલપર, વીડી, ખંભરા
Desh Maa Gaam: DEVALIA, ANJAR, SENUGARA, GADPADAR, MEGHPAR, REHA, NAGALPAR, VIDI, KHAMBHARA
ગોત્ર: કશ્યપ
Gotra: KASHYAP
17.
ગોહિલ
GOHIL

બ્રમ્હાણી - ચામુંડામાં
BRAHMANI - CHAMUNDA MAA

અંજાર
ANJAR

અંજાર
ANJAR

Vanshawali ID: 63
દેશમાં ગામ: અંજાર
Desh Maa Gaam: ANJAR
ગોત્ર: અત્રિ
Gotra: ATREE
18.
ગોહિલ
GOHIL

વિશાલમાં
VISHAL MAA

કુકમા
KUKMA

કુકમા, સિનોગ્રા
KUKMA, SENUGARA

Vanshawali ID: 64
દેશમાં ગામ: કુકમા, સિનોગ્રા
Desh Maa Gaam: KUKMA, SENUGARA
ગોત્ર: કશ્યપ
Gotra: KASHYAP
19.
ગોહિલ (કુકડીયા)
GOHIL (KUKADIA)

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

તુમસર
TUMSAR

નાગોર
NAGOR

Vanshawali ID: 65
દેશમાં ગામ: નાગોર
Desh Maa Gaam: NAGOR
ગોત્ર: કશ્યપ
Gotra: KASHYAP
20.
જેઠવા (ગોલા, ભગતવારા)
JETHWA (GOLA, BHAGATWARA)

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

અંજાર
ANJAR

અંજાર, સિનોગ્રા
ANJAR, SENUGARA

Vanshawali ID: 60
દેશમાં ગામ: અંજાર, સિનોગ્રા
Desh Maa Gaam: ANJAR, SENUGARA
ગોત્ર: શાંડિલ્ય
Gotra: SHANDIL
21.
જેઠવા
JETHWA

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

કુમ્ભારીયા
KUMBHARIA

કુમ્ભારીયા
KUMBHARIA

Vanshawali ID: 61
દેશમાં ગામ: કુમ્ભારીયા
Desh Maa Gaam: KUMBHARIA
ગોત્ર: શાંડિલ્ય
Gotra: SHANDIL
22.
જેઠવા (પોરીયા)
JETHWA (PORIA)

ચામુંડામાં
CHAMUNDA MAA

નાગલપર
NAGALPAR

નાગલપર
NAGALPAR

Vanshawali ID: 62
દેશમાં ગામ: નાગલપર
Desh Maa Gaam: NAGALPAR
ગોત્ર: વશિષ્ઠ (વર્ષા)
Gotra: VASHISHTHA (VARSHA)
23.
ખોડિયાર
KHODIYAR

ખોડિયારમાં
KHODIAR MAA

અંજાર
ANJAR

અંજાર
ANJAR

Vanshawali ID: 73
દેશમાં ગામ: અંજાર
Desh Maa Gaam: ANJAR
ગોત્ર: અત્રિ
Gotra: ATREE
24.
મકવાણા
MAKWANA

કલિકામાં
KALIKA MAA

અંજાર
ANJAR

અંજાર
ANJAR

Vanshawali ID: 75
દેશમાં ગામ: અંજાર
Desh Maa Gaam: ANJAR
ગોત્ર: સાંકડી
Gotra: SANKADI
25.
મારૂ
MARU

શીકોતરા - બ્રમ્હાણી - ખોડિયારમાં
SIKOTER - BRAHMANI - KHODIAR MAA

દીવરીયા
DEVALIA

દીવરીયા
DEVALIA

Vanshawali ID: 76
દેશમાં ગામ: દીવરીયા
Desh Maa Gaam: DEVALIA
ગોત્ર: ગર્ગ
Gotra: GARG
26.
પઢીયાર
PADHIYAR

મોમાઈમાં
MOMAI MAA

અંજાર
ANJAR

અંજાર
ANJAR

Vanshawali ID: 74
દેશમાં ગામ: અંજાર
Desh Maa Gaam: ANJAR
ગોત્ર: ભારદ્વાજ (કશ્યપ)
Gotra: BHARDWAJ (KASHYAP)
27.
પરમાર
PARMAR

મોમાઈમાં
MOMAI MAA

કુકમા
KUKMA

કુકમા, ખેડોઇ, હાજાપર, દેવરિયા, ગળપાદર, માધાપર, અંજાર, રેહા
KUKMA, KHEDOEI, HAJAPAR, DEVALIA, GADPADAR, MADHAPAR, ANJAR, REHA

Vanshawali ID: 40
દેશમાં ગામ: કુકમા, ખેડોઇ, હાજાપર, દેવરિયા, ગળપાદર, માધાપર, અંજાર, રેહા
Desh Maa Gaam: KUKMA, KHEDOEI, HAJAPAR, DEVALIA, GADPADAR, MADHAPAR, ANJAR, REHA
ગોત્ર: ભારદ્વાજ
Gotra: BHARDWAJ
28.
પરમાર
PARMAR

મોમાઈમાં
MOMAI MAA

દીવરીયા
DEVALIA

દીવરીયા
DEVALIA

Vanshawali ID: 41
દેશમાં ગામ: દીવરીયા
Desh Maa Gaam: DEVALIA
ગોત્ર: ભારદ્વાજ
Gotra: BHARDWAJ
29.
પરમાર
PARMAR

પીઠડમાં
PITHAD MAA

હાજાપર
HAJAPAR

હાજાપર, ચંદીયા, લોવારીયા
HAJAPAR, CHANDIA, LOVARIA

Vanshawali ID: 44
દેશમાં ગામ: હાજાપર, ચંદીયા, લોવારીયા
Desh Maa Gaam: HAJAPAR, CHANDIA, LOVARIA
ગોત્ર: ભારદ્વાજ
Gotra: BHARDWAJ
30.
પરમાર (મૈયાણી)
PARMAR (MAIYANI)

ખોડિયારમાં
KHODIAR MAA

અંજાર
ANJAR

અંજાર
ANJAR

Vanshawali ID: 39
દેશમાં ગામ: અંજાર
Desh Maa Gaam: ANJAR
ગોત્ર: ભારદ્વાજ
Gotra: BHARDWAJ
31.
પરમાર (મુરાણી)
PARMAR (MURANI)

મોમાઈમાં
MOMAI MAA

રેહા
REHA

રેહા
REHA

Vanshawali ID: 42
દેશમાં ગામ: રેહા
Desh Maa Gaam: REHA
ગોત્ર: ભારદ્વાજ
Gotra: BHARDWAJ
32.
પરમાર (પેડુતારા)
PARMAR (PEDUTARA)

બ્રમ્હાણી - ચામુંડામાં
BRAHMANI - CHAMUNDA MAA

દીવરીયા
DEVALIA

અંજાર, દેવરિયા
ANJAR, DEVALIA

Vanshawali ID: 43
દેશમાં ગામ: અંજાર, દેવરિયા
Desh Maa Gaam: ANJAR, DEVALIA
ગોત્ર: ભારદ્વાજ
Gotra: BHARDWAJ
33.
રાઠોડ (કમધજીયા)
RATHOD (KAMDHAJIYA)

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

અંજાર
ANJAR

અંજાર
ANJAR

Vanshawali ID: 1
દેશમાં ગામ: અંજાર
Desh Maa Gaam: ANJAR
ગોત્ર: ગૌતમ
Gotra: GAUTAM
34.
રાઠોડ (કમધજીયા)
RATHOD (KAMDHAJIYA)

ચામુંડામાં
CHAMUNDA MAA

નાગલપર
NAGALPAR

નાગલપર, અંજાર
NAGALPAR, ANJAR

Vanshawali ID: 2
દેશમાં ગામ: નાગલપર, અંજાર
Desh Maa Gaam: NAGALPAR, ANJAR
ગોત્ર: ગૌતમ
Gotra: GAUTAM
35.
રાઠોડ (ગદાણી - પાંચાણી - કાનાણી)
RATHOD (GADANI - PANCHANI - KANANI)

મોમાઈમાં
MOMAI MAA

દીવરીયા
DEVALIA

દીવરીયા, નાગલપર
DEVALIA, NAGALPAR

Vanshawali ID: 3
દેશમાં ગામ: દીવરીયા, નાગલપર
Desh Maa Gaam: DEVALIA, NAGALPAR
ગોત્ર: ગૌતમ
Gotra: GAUTAM
36.
રાઠોડ (કમધજીયા)
RATHOD (KAMDHAJIYA)

મોમાઈ ચામુંડામાં
MOMAI - CHAMUNDA MAA

માધાપર
MADHAPAR

માધાપર, દીવરીયા - પચાની
MADHAPAR, DEVALIA-PACHANI

Vanshawali ID: 4
દેશમાં ગામ: માધાપર, દીવરીયા - પચાની
Desh Maa Gaam: MADHAPAR, DEVALIA-PACHANI
ગોત્ર: ગૌતમ
Gotra: GAUTAM
37.
રાઠોડ (કમધજીયા)
RATHOD (KAMDHAJIYA)

ચામુંડામાં
CHAMUNDA MAA

ખેડોઇ
KHEDOI

ખેડોઇ, માધાપર
KHEDOI, MADHAPAR

Vanshawali ID: 5
દેશમાં ગામ: ખેડોઇ, માધાપર
Desh Maa Gaam: KHEDOI, MADHAPAR
ગોત્ર: ગૌતમ
Gotra: GAUTAM
38.
રાઠોડ
RATHOD

બુટભવાનીમાં
BUTBHAVANI MAA

ખંભરા
KHAMBHARA

ખંભરા
KHAMBHARA

Vanshawali ID: 6
દેશમાં ગામ: ખંભરા
Desh Maa Gaam: KHAMBHARA
ગોત્ર: ગૌતમ
Gotra: GAUTAM
39.
રાઠોડ
RATHOD

બુટભવાનીમાં
BUTBHAVANI MAA

દીવરીયા
DEVALIA

દીવરીયા, સિનોગ્રા, મેઘપર
DEVALIA, SENUGRA, MEGHPAR

Vanshawali ID: 7
દેશમાં ગામ: દીવરીયા, સિનોગ્રા, મેઘપર
Desh Maa Gaam: DEVALIA, SENUGRA, MEGHPAR
ગોત્ર: ગૌતમ
Gotra: GAUTAM
40.
ભલસોડ
BHALSOD

ચામુંડામાં
CHAMUNDA MAA

અંજાર
ANJAR

અંજાર
ANJAR

Vanshawali ID: 8
દેશમાં ગામ: અંજાર
Desh Maa Gaam: ANJAR
ગોત્ર: ગૌતમ
Gotra: GAUTAM
41.
રાઠોડ, સોલંકી ખરસાણી
RATHOD, SOLANKI KHARSANI

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

અંજાર
ANJAR

અંજાર, મેઘપર, ખંભરા
ANJAR, MEGHPAR, KHAMBHRA, ANJAR

Vanshawali ID: 9
દેશમાં ગામ: અંજાર, મેઘપર, ખંભરા
Desh Maa Gaam: ANJAR, MEGHPAR, KHAMBHRA, ANJAR
ગોત્ર: ગૌતમ
Gotra: GAUTAM
42.
રાઠોડ
RATHOD

ચાવલમાં
CHAVAL MAA

કુકમા
KUKMA

કુકમા
KUKMA

Vanshawali ID: 10
દેશમાં ગામ: કુકમા
Desh Maa Gaam: KUKMA
ગોત્ર: ગૌતમ
Gotra: GAUTAM
43.
રાઠોડ (ત્રિકમાણી)
RATHOD (TRIKMANI)

ચાવલમાં
CHAVAL MAA

દીવરીયા
DEVALIA

દીવરીયા, અંજાર
DEVALIA, ANJAR

Vanshawali ID: 11
દેશમાં ગામ: દીવરીયા, અંજાર
Desh Maa Gaam: DEVALIA, ANJAR
ગોત્ર: ગૌતમ
Gotra: GAUTAM
44.
રાઠોડ
RATHOD

ચામુંડામાં
CHAMUNDA MAA

કુમ્ભારીયા
KUMBHARIA

કુમ્ભારીયા, અંજાર
KUMBHARIA, ANJAR

Vanshawali ID: 12
દેશમાં ગામ: કુમ્ભારીયા, અંજાર
Desh Maa Gaam: KUMBHARIA, ANJAR
ગોત્ર: ગૌતમ
Gotra: GAUTAM
45.
રાઠોડ
RATHOD

ચાવલ - બ્રમ્હાણીમાં
CHAVAL - BRAHMANI MAA

કુમ્ભારીયા
KUMBHARIA

કુમ્ભારીયા
KUMBHARIA

Vanshawali ID: 13
દેશમાં ગામ: કુમ્ભારીયા
Desh Maa Gaam: KUMBHARIA
ગોત્ર: ગૌતમ
Gotra: GAUTAM
46.
સાવરિયા
SAWARIA

ચાવલમાં
CHAVAL MAA

કુમ્ભારીયા
KUMBHARIA

કુમ્ભારીયા
KUMBHARIA

Vanshawali ID: 72
દેશમાં ગામ: કુમ્ભારીયા
Desh Maa Gaam: KUMBHARIA
ગોત્ર: અત્રિ
Gotra: ATREE
47.
સોલંકી (ચાચકિયા, ચોટલીયા)
SOLANKI (CHACHAKIA, CHOTALIA)

ચામુંડામાં
CHAMUNDA MAA

અંજાર
ANJAR

અંજાર
ANJAR

Vanshawali ID: 53
દેશમાં ગામ: અંજાર
Desh Maa Gaam: ANJAR
ગોત્ર: ભારદ્વાજ (કશ્યપ)
Gotra: BHARDWAJ (KASHYAP)
48.
સોલંકી
SOLANKI

ચામુંડામાં
CHAMUNDA MAA

વીડી
VIDI

વીડી, માધાપર
VIDI, MADHAPAR

Vanshawali ID: 54
દેશમાં ગામ: વીડી, માધાપર
Desh Maa Gaam: VIDI, MADHAPAR
ગોત્ર: ભારદ્વાજ
Gotra: BHARDWAJ
49.
સોલંકી
SOLANKI

ચાવલમાં
CHAVAL MAA

દીવરીયા
DEVALIA

દીવરીયા
DEVALIA

Vanshawali ID: 55
દેશમાં ગામ: દીવરીયા
Desh Maa Gaam: DEVALIA
ગોત્ર: ભારદ્વાજ
Gotra: BHARDWAJ
50.
સોલંકી
SOLANKI

મોમાઈમાં
MOMAI MAA

માધાપર
MADHAPAR

માધાપર
MADHAPAR

Vanshawali ID: 56
દેશમાં ગામ: માધાપર
Desh Maa Gaam: MADHAPAR
ગોત્ર: કશ્યપ
Gotra: KASHYAP
51.
સોલંકી
SOLANKI

ચામુંડામાં
CHAMUNDA MAA

કુમ્ભારીયા
KUMBHARIA

કુમ્ભારીયા, દીવરીયા
KUMBHARIA, DEVALIA

Vanshawali ID: 57
દેશમાં ગામ: કુમ્ભારીયા, દીવરીયા
Desh Maa Gaam: KUMBHARIA, DEVALIA
ગોત્ર: ભારદ્વાજ (વિશ્વામિત્ર)
Gotra: BHARDWAJ (VISHVAMITRA)
52.
સોલંકી
SOLANKI

સાવલમાં
SAVAL MAA

રેહા
REHA

રેહા
REHA

Vanshawali ID: 58
દેશમાં ગામ: રેહા
Desh Maa Gaam: REHA
ગોત્ર: ભારદ્વાજ
Gotra: BHARDWAJ
53.
સોલંકી
SOLANKI

ચામુંડામાં
CHAMUNDA MAA

જાંબુડી
JAMBUDI

જાંબુડી
JAMBUDI

Vanshawali ID: 59
દેશમાં ગામ: જાંબુડી
Desh Maa Gaam: JAMBUDI
ગોત્ર: ભારદ્વાજ
Gotra: BHARDWAJ
54.
ટાંક (સાપરીયા)
TANK (SAPARIA)

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

મેઘપર
MEGHPAR

મેઘપર
MEGHPAR

Vanshawali ID: 26
દેશમાં ગામ: મેઘપર
Desh Maa Gaam: MEGHPAR
ગોત્ર: શૌનક
Gotra: SHAUNAK
55.
ટાંક (ગેડીયા)
TANK (GEDIA)

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

કુકમા
KUKMA

કુકમા
KUKMA

Vanshawali ID: 27
દેશમાં ગામ: કુકમા
Desh Maa Gaam: KUKMA
ગોત્ર: શૌનક
Gotra: SHAUNAK
56.
ટાંક (બુદાનીયા)
TANK (BUDANIA)

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

માધાપર
MADHAPAR

માધાપર, અંજાર
MADHAPAR, ANJAR

Vanshawali ID: 28
દેશમાં ગામ: માધાપર, અંજાર
Desh Maa Gaam: MADHAPAR, ANJAR
ગોત્ર: શૌનક
Gotra: SHAUNAK
57.
ટાંક (કેસરિયા)
TANK (KESARIA)

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

ખંભરા
KHAMBHARA

ખંભરા
KHAMBHARA

Vanshawali ID: 29
દેશમાં ગામ: ખંભરા
Desh Maa Gaam: KHAMBHARA
ગોત્ર: શૌનક
Gotra: SHAUNAK
58.
ટાંક (બોરાડીયા)
TANK (BORADIA)

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

ખંભરા
KHAMBHARA

ખંભરા, દીવરીયા
KHAMBHARA, DEVALIA

Vanshawali ID: 30
દેશમાં ગામ: ખંભરા, દીવરીયા
Desh Maa Gaam: KHAMBHARA, DEVALIA
ગોત્ર: શૌનક / કૌશિક
Gotra: SHAUNAK / KAUSHIK
59.
ટાંક (ચિત્રોડા)
TANK (CHITRODA)

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

નાગલપર
NAGALPAR

નાગલપર, ખંભરા, માધાપર
NAGALPAR, KHAMBHARA, MADHAPAR

Vanshawali ID: 31
દેશમાં ગામ: નાગલપર, ખંભરા, માધાપર
Desh Maa Gaam: NAGALPAR, KHAMBHARA, MADHAPAR
ગોત્ર: શૌનક / કૌશિક
Gotra: SHAUNAK / KAUSHIK
60.
ટાંક (સાપરીયા)
TANK (SAPARIA)

ચાવલ - ચામુંડામાં
CHAVAL - CHAMUNDA MAA

નાગલપર
NAGALPAR

હાજાપર, નાગલપર
HAJAPAR, NAGALPAR

Vanshawali ID: 32
દેશમાં ગામ: હાજાપર, નાગલપર
Desh Maa Gaam: HAJAPAR, NAGALPAR
ગોત્ર: શૌનક / કૌશિક
Gotra: SHAUNAK / KAUSHIK
61.
ટાંક (સોનેલા)
TANK (SONELA)

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

દીવરીયા
DEVALIA

દીવરીયા
DEVALIA

Vanshawali ID: 33
દેશમાં ગામ: દીવરીયા
Desh Maa Gaam: DEVALIA
ગોત્ર: સોનલ
Gotra: SONAL
62.
ટાંક (સાપરીયા)
TANK (SAPARIA)

બ્રમ્હાણી - ચાવલમાં
BRAHMANI - CHAVAL MAA

દીવરીયા
DEVALIA

દીવરીયા
DEVALIA

Vanshawali ID: 34
દેશમાં ગામ: દીવરીયા
Desh Maa Gaam: DEVALIA
ગોત્ર: શૌનક
Gotra: SHAUNAK
63.
ટાંક
TANK

બુટભવાનીમાં
BUTBHAVANI MAA

દીવરીયા
DEVALIA

દીવરીયા
DEVALIA

Vanshawali ID: 35
દેશમાં ગામ: દીવરીયા
Desh Maa Gaam: DEVALIA
ગોત્ર: શૌનક
Gotra: SHAUNAK
64.
ટાંક (અબોચા)
TANK (ABOCHA)

ચામુંડામાં
CHAMUNDA MAA

સિનોગ્રા
SENUGRA

સિનોગ્રા, હાજાપર, કુમ્ભારીયા
SENUGARA, HAJAPAR, KUMBHARIA

Vanshawali ID: 36
દેશમાં ગામ: સિનોગ્રા, હાજાપર, કુમ્ભારીયા
Desh Maa Gaam: SENUGARA, HAJAPAR, KUMBHARIA
ગોત્ર: વત્સ / શૌનક
Gotra: VATSA / SHAUNAK
65.
ટાંક (પાતળિયા)
TANK (PATADIA)

ચામુંડા - બ્રમ્હાણીમાં
CHAMUNDA - BRAHMANI MAA

બોડકા
BODKA

સિનોગ્રા
SENUGARA

Vanshawali ID: 37
દેશમાં ગામ: સિનોગ્રા
Desh Maa Gaam: SENUGARA
ગોત્ર: વત્સ / શૌનક
Gotra: VATSA / SHAUNAK
66.
ટાંક (કાંકરેચા)
TANK (KANKRECHA)

શીકોતરામાં
SIKOTER MAA

દીવરીયા
DEVALIA

સિનોગ્રા, મેઘપર, હાજાપર, રેહા
SENUGARA, MEGHPAR, HAJAPAR, REHA

Vanshawali ID: 38
દેશમાં ગામ: સિનોગ્રા, મેઘપર, હાજાપર, રેહા
Desh Maa Gaam: SENUGARA, MEGHPAR, HAJAPAR, REHA
ગોત્ર: વત્સ / શૌનક
Gotra: VATSA / SHAUNAK
67.
વાઢેર
VADHER

મોમાઈમાં
MOMAI MAA

સિનોગ્રા
SENUGRA

સિનોગ્રા
SENUGARA

Vanshawali ID: 78
દેશમાં ગામ: સિનોગ્રા
Desh Maa Gaam: SENUGARA
ગોત્ર: અત્રિ
Gotra: ATREE
68.
વરૂ
VARU

ચામુંડામાં
CHAMUNDA MAA

અંજાર
ANJAR

અંજાર
ANJAR

Vanshawali ID: 45
દેશમાં ગામ: અંજાર
Desh Maa Gaam: ANJAR
ગોત્ર: ભારદ્વાજ
Gotra: BHARDWAJ
69.
વરૂ
VARU

ત્રુઠીયાંમાં
TRUTHIAD

નાગલપર
NAGALPAR

નાગલપર
NAGALPAR

Vanshawali ID: 46
દેશમાં ગામ: નાગલપર
Desh Maa Gaam: NAGALPAR
ગોત્ર: ભારદ્વાજ / વાલ્મિક
Gotra: BHARDWAJ / VALMIK
70.
વરૂ
VARU

ચામુંડામાં
CHAMUNDA MAA

દીવરીયા
DEVALIA

દેવરિયા
DEVARIA

Vanshawali ID: 47
દેશમાં ગામ: દેવરિયા
Desh Maa Gaam: DEVARIA
ગોત્ર: ભારદ્વાજ
Gotra: BHARDWAJ
71.
વરૂ
VARU

ચાવલમાં
CHAVAL MAA

હાજાપર
HAJAPAR

હાજાપર, નાગલપર, માધાપર, અંજાર
HAJAPAR, NAGALPAR, MADHAPAR, ANJAR

Vanshawali ID: 48
દેશમાં ગામ: હાજાપર, નાગલપર, માધાપર, અંજાર
Desh Maa Gaam: HAJAPAR, NAGALPAR, MADHAPAR, ANJAR
ગોત્ર: વાલ્મિક / ભારદ્વાજ / વશિષ્ઠ
Gotra: VALMIK / BHARDWAJ / VASHISHTHA
72.
વેગડ
VEGAD

ખોડિયારમાં
KHODIAR MAA

અંજાર
ANJAR

અંજાર
ANJAR

Vanshawali ID: 68
દેશમાં ગામ: અંજાર
Desh Maa Gaam: ANJAR
ગોત્ર: અત્રિ
Gotra: ATREE
73.
વેગડ
VEGAD

ખોડિયારમાં
KHODIAR MAA

માધાપર
MADHAPAR

માધાપર
MADHAPAR

Vanshawali ID: 69
દેશમાં ગામ: માધાપર
Desh Maa Gaam: MADHAPAR
ગોત્ર: અત્રિ
Gotra: ATREE
74.
વેગડ
VEGAD

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

લોવારીયા
LOVARIA

લોવારીયા
LOVARIA

Vanshawali ID: 70
દેશમાં ગામ: લોવારીયા
Desh Maa Gaam: LOVARIA
ગોત્ર: કશ્યપ (અત્રિ)
Gotra: KASHYAP (ATREE)
75.
વેગડ
VEGAD

ખોડિયારમાં
KHODIAR MAA

કુમ્ભારીયા
KUMBHARIA

કુમ્ભારીયા
KUMBHARIA

Vanshawali ID: 71
દેશમાં ગામ: કુમ્ભારીયા
Desh Maa Gaam: KUMBHARIA
ગોત્ર: અત્રિ
Gotra: ATREE
76.
વાઘેલા
WAGHELA

ચામુંડામાં
CHAMUNDA MAA

અંજાર
ANJAR

નાગલપર
NAGALPAR

Vanshawali ID: 66
દેશમાં ગામ: નાગલપર
Desh Maa Gaam: NAGALPAR
ગોત્ર: ભારદ્વાજ
Gotra: BHARDWAJ
77.
વાઘેલા
WAGHELA

બ્રમ્હાણીમાં
BRAHMANI MAA

રેહા
REHA

રેહા, દીવરીયા, હાજાપર
REHA, DEVALIA, HAJAPAR

Vanshawali ID: 67
દેશમાં ગામ: રેહા, દીવરીયા, હાજાપર
Desh Maa Gaam: REHA, DEVALIA, HAJAPAR
ગોત્ર: વિશ્વામિત્ર
Gotra: VISHVAMITRA
78.
યાદવ
YADAV

ચાવલમાં
CHAVAL MAA

હાજાપર
HAJAPAR

હાજાપર
HAJAPAR

Vanshawali ID: 77
દેશમાં ગામ: હાજાપર
Desh Maa Gaam: HAJAPAR
ગોત્ર: કૌંડિન્ય
Gotra: KAUDINYA